હૂં તારી પાસે થોડો રહી ગયો છું
તારી ઠંડક માં મને હૂંફ મળી
તારી મોકળાશ માં હૂં બંધાઈ ગયો
હૂં તારી પાસે થોડો રહી ગયો
Milestones હોવા છતાં હૂં ખોવાઈ ગયો
તારા વાદળ ના પડછાયા માં હૂં બદલાઈ ગયો
હૂં તારી પાસે થોડો રહી ગયો
ફોન નું નેટવર્ક કન્નેકશન તો જતું રહ્યું
પણ પોતાની સાથે નેટવર્ક જોડાયું
તારી શાંતિ માં હૂં પોતાને શોધી શક્યો
તારા પાણી માં હૂં પોતાને જોઈ શક્યો
હૂં તારી પાસે થોડો રહી ગયો
તું જ્યાં લઇ જતી ત્યાં ગયો
તુજ માં મુજ નો એહસાસ થયો
You literally took my breath away
એટલે પેલું acclimatize થતા વાર લાગે ને...
હૂં તારી પાસે થોડો રહી ગયો
#Ladakh #Travel #July2019 #Vlogging #Biking #Trekking #Mountains #Backpacking #Gujarati #Poem
હૂં તારી પાસે થોડો રહી ગયો છું તારી ઠંડક માં મને હૂંફ મળી તારી મોકળાશ માં હૂં બંધાઈ ગયો હૂં તારી પાસે થોડો રહી ગયો Milestones હોવા છતાં હૂં ખોવાઈ ગયો તારા વાદળ ના પડછાયા માં હૂં બદલાઈ ગયો હૂં તારી પાસે થોડો રહી ગયો ફોન નું નેટવર્ક કન્નેકશન તો જતું રહ્યું પણ પોતાની સાથે નેટવર્ક જોડાયું તારી શાંતિ માં હૂં પોતાને શોધી શક્યો તારા પાણી માં હૂં પોતાને જોઈ શક્યો હૂં તારી પાસે થોડો રહી ગયો તું જ્યાં લઇ જતી ત્યાં ગયો તુજ માં મુજ નો એહસાસ થયો You literally took my breath away એટલે પેલું acclimatize થતા વાર લાગે ને... હૂં તારી પાસે થોડો રહી ગયો #Ladakh #Travel #July2019 #Vlogging #Biking #Trekking #Mountains #Backpacking #Gujarati #Poem
Aug 20, 2020